Vartman Pravah
Breaking Newsખેલસેલવાસ

કાપડી સમાજ દ્વારાબે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08: દાદરા નગર હવેલી કાપડી સમાજ દ્વારા સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ સેલવાસ ખાતે બે દિવસીય ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ટૂર્નામેન્‍ટમાં 12 ટીમોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્‍ટ રમાડવાનો મુખ્‍ય ઉદ્દેશ સમાજના લોકોને એકત્રિત કરવાનો હતો.
ટૂર્નામેન્‍ટની ફાઈનલ મેચમાં ડોકમરડી ઈલેવન અને સાંઈ ઈલેવન ટીમ વચ્‍ચે રમાઈ હતી. જેમાં સેલવાસ સાંઈ ઈલેવન વિજેતા બની હતી. જ્‍યારે ડોકમરડી ઈલેવન રનર્સ અપ રહી હતી. વિજેતા અને રનર્સઅપ ટીમને ઉપસ્‍થિત આગેવાનોના હસ્‍તે ટ્રોફી અને પ્રોત્‍સાહન ઈનામ આપવામાં આવ્‍યા હતા.

Related posts

વલસાડ પારનેરા પારડી ગામે મોબાઈલ ટાવરના વિરોધ માટે લોકોએ મહિલા સરપંચનો ઘેરાવ કર્યો

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

vartmanpravah

વાપી બલીઠામાં 9 લાખ લીટરની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર ચેળુબા માતાજીના ધામ ખાતે રામનવમીના દિવસે હવન અને મહાપ્રસાદનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

vartmanpravah

Leave a Comment