Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના ઘોઘલા બીચ ઉપર G20 નો લોગો સેન્‍ડ આર્ટથી બનાવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.19: દીવના ઘોઘલા બીચ ઉપર ઘોઘલા શાળાના ત્રણ શિક્ષકો અને 14 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની મદદથી ઞ્‍20નો લોગો સેન્‍ડ આર્ટથી (રેતી કામથી) બનાવવામાં આવ્‍યો હતો. જેમાં સરકારી માધ્‍યમિક કુમારશાળાના શિક્ષક શ્રી અનિલ જેઠવા (ડ્રોઈંગ ટીચર) તથા આઠ વિદ્યાર્થીઓ અને સરકારી ઉચ્‍ચ માધ્‍યમિક કન્‍યા શાળા-ઘોઘલાના શિક્ષક શ્રી નરેશ બામણીયા તથા એનએસએસ યુનિટ ઘોઘલાની છ સ્‍વંયસેવક વિદ્યાર્થીનીઓ (બહેનોએ) ભાગ લઈ આ ઞ્‍20નો લોગો સેન્‍ડ આર્ટથી બનાવ્‍યો. તથા શિક્ષક દિનેશ સિકોતરીયાએ પણ મદદ કરી હતી.

Related posts

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી યુવા મતદારો: 39 વર્ષથી નીચેના 133381 મતદારો વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનશે

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી વેસ્‍ટ દ્વારા 131 શિક્ષકોને નેશન બિલ્‍ડર એવોર્ડ એનાયત કર્યા

vartmanpravah

વાપી એલ. જી. હરિઆ શાળાને કેન્‍દ્રના નાણાંમંત્રી સીતારમનના હસ્‍તે પ્રતિષ્ઠિત પુરસ્‍કાર એનાયત

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલે ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન કરી અનુભવેલી ધન્‍યતા

vartmanpravah

રેટલાવ ગામેથી સાતજેટલા જુગારિયા ઝડપ્‍યા

vartmanpravah

દમણ પોલીસે ગુમ થયેલા સગીર છોકરાને થોડા કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતાને સોંપી દીધો

vartmanpravah

Leave a Comment