October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેન્ટ્રલ પ્રાઈમરી મરાઠી સ્કૂલ, સેલવાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકોઍ સાતમાલીયા ડિયર પાર્કની લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.૧૯ઃ આજે સેન્ટ્રલ પ્રાઈમરી  મરાઠી સ્કૂલ, સેલવાસના ૧૩૫ જેટલા વિદ્યાર્થીઅો અને ૧૪ શિક્ષકો દાદરા નગર હવેલીના પ્રવાસન સ્થળોમાંનું ઍક ઍવા સાતમાલીયા ડિયર પાર્કની મુલાકાતે આવ્યા હતા. તેઓઍ મુલાકાત દરમિયન જંગલની અંદર મુક્ત રીતે વિહરતા હરણ, સાબર વગેરે જેવા પ્રાણીઓને નિહાળ્યા હતા અને ખુબ જ આનંદિત થયા હતા. આ દરમિયાન દાનહ વનવિભાગના કર્મચારી ઓઍ ડિયર પાર્કની મુલાકાતે આવેલા વિદ્યાર્થી ઓ અને શિક્ષકોને મહત્વની સુંદર માહિતી આપી હતી.

Related posts

ધરમપુરમાં મહિલા મંડળ બિલપુડી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિલેટ મેળો યોજાયો

vartmanpravah

શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન શાહના નામની જાહેરાત થતા સન્‍માન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભાજપ દ્વારા મતદારો સુધી પહોંચવાનો નવો નુસખો: પારડીમાં ઉચ્‍ચ નેતાઓના હસ્‍તે વોલ પેઇન્‍ટિંગ કરી કરેલો ચૂંટણીનો પ્રચાર

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે કરેલી આવકારદાયક પહેલઃ વિવિધ પંચાયતોનું શરૂ કરેલું રૂબરૂ નિરીક્ષણ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ એન.એસ.એસ. દ્વારા ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં સૈનિકોનું સન્‍માન કરાયું

vartmanpravah

પારડીના ખેડુતો દ્વારા હાઈટેન્‍સન લાઈનનો વિરોધ

vartmanpravah

Leave a Comment