Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસસેલવાસ ન.પા.એ ઝંડાચોકથી સરસ્વતી ચોક સુધીના દબાણો દૂર કર્યા by vartmanpravahJanuary 23, 20230 Share0 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે જે સંદર્ભે પાલિકા દ્વારા ઝંડાચોકથી સરસ્વતી ચોક અને 66કેવીએ રોડ સુધીના ગેરકાયદેસર અતિક્રમણ હટાવવામાં આવ્યા હતા.