Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં મોબાઈલ ફોનની દુકાનમાં ચોરી કરનાર આરોપીઓના 6 દિવસના રિમાન્‍ડ મંજૂર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.02: ગત શનિવારની રાત્રીએ ચીખલી બસસ્‍ટેન્‍ડની સામે મુખ્‍ય માર્ગને અડીને આવેલા શોપિંગ સેન્‍ટરમાં ભાટિયા મોબાઇલની દુકાનની પાછળ દિવાલમાં બાકોરું પાડી મોબાઈલ ફોન અને એસેસરીઝ સહિત 29.61 લાખ રૂપિયાની મત્તા ચોરી જનાર આરોપીઓ અમદાવાદમાંથી ઝડપાયા બાદ આજે ચીખલી પોલીસે રોનક નગર ઝાલા (રહે.તીર્થનગર સોસાયટી ધોળકા અમદાવાદ) આસિફ રઝા રહેબર અબ્‍બાસ રઝા રૈયજુલ અબ્‍બાસ રઝા (રહે.શાહપુર જી.સંબલ યુપી) તથા રિયાઝઉલ શાઇડઉલ (રહે.કોચારીગાઉ જી.હોજઇ અમદાવાદ)ને કોર્ટમાં રજૂ કરી રિમાન્‍ડની માંગણી કરતા નામદાર કોર્ટે 8-ફેબ્રુઆરી સુધીના મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

vartmanpravah

પ્રદેશમાં કોરોનાના કેસો વધતા સંઘપ્રદેશમાં ધો.1થી 8 અને પૂર્વ પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો આદેશ : ઓનલાઈન ક્‍લાસો ચાલશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 ગેરહાજર

vartmanpravah

ચીખલીના સમરોલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.17, 23 અને 24 નવેમ્‍બરના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment