October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: ચીખલી તાલુકાના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચીખલી તાલુકાના સાદકપોર નવાનગર ખાતે આવેલ હનુમાન દાદાના મંદિરમાં સવારના સમયે સ્‍થાનિક રહેવાસી અજય ડાહ્યાભાઈ પટેલ જે સવારના સમયે મંદિરમાં દીવો કરવા જતાં મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ નજરે ન પડતા આરસની હનુમાન દાદાની મૂર્તિ રાત્રી દરમ્‍યાન કોઈ અજાણ્‍યો ઈસમ ચોરી ગયેલ હોવાની તેમના દ્વારા લેખિત રજૂઆત પોલીસ મથકે કરવામાં આવી હતી. જોકે આ અંગે પોલીસ મથકે કોઈ ગુનો નોંધાયો ન હતો. પરંતુઅરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

Related posts

વાપી પીએફ કચેરીના આસિ. કમિશ્‍નર અને એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસરની જામીન અરજી નામંજુર

vartmanpravah

પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા દાદરા ખાતે ઝોન લેવલ પ્રશ્નમંચ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

સુરખાઈ ખાતે સમસ્‍ત ઢોડિયા સમાજ યુવક-યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

વાપીના પૂર્વ નગરસેવિકા સ્‍વ.મંજુબેન દાયમાની 15 મી પુણ્‍યતિથિએ મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

રાજભાષા વિભાગ દમણ દ્વારા આયોજીત ‘હિન્‍દી પખવાડા’ની વિવિધ સ્‍પર્ધાઓમાં વાત્‍સલ્‍ય સ્‍કૂલ, મોટી દમણનો વાગેલો ડંકો

vartmanpravah

Leave a Comment