October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગોવાના રાજ્‍યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઈએ સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું ભવ્‍ય સ્‍વાગત: દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના પણ ઉપસ્‍થિત રહ્યા

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, ગોવાના રાજ્‍યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઈ અને દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના વચ્‍ચે થયેલી મહત્‍વપૂર્ણ વિષયો ઉપર ચર્ચા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પણજી,તા.10 : આજે ગોવાના રાજ્‍યપાલ શ્રી પી.એસ. શ્રીધરન પિલ્લઈ દ્વારાસંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ગોવાના રાજભવનમાં રાજ્‍યપાલ શ્રી પી.એસ. શ્રીધરન પિલ્લઈએ પ્રશાસક શ્રી પ્રફુલ પટેલનેખેસ પહેરાવી સ્‍મૃતિ ચિહ્ન અર્પણ કરીને જોરદાર સ્‍વાગત કર્યું હતું. આ પ્રસંગે દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ શ્રી વિનય કુમાર સક્‍સેના પણ હાજર હતા. દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, ગોવાના રાજ્‍યપાલ શ્રી પી.એસ. શ્રીધરન પિલ્લઈ અને દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ શ્રી વિનય કુમાર સક્‍સેના વચ્‍ચે વિવિધ વિષયો ઉપર ચર્ચાઓ થઈ હતી.

Related posts

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડના ડીઆઈજી એસ.એસ.એન. વાજપેયીને દિલીપનગર ડેવલપમેન્‍ટ એસોસિએશન દ્વારા આપવામાં આવી રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં સરકારી અધિકારીઓની તપાસમાં ઢીલી નીતિ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ જિલ્લા અને સેશન જજશ્રીએ મહિલાઓની જાતીય સતામણી આંતરિક ફરિયાદ સમિતિનું કર્યું ગઠન

vartmanpravah

ચીખલી તાલુકાના સિયાદા ગામે શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન પ9 વડીલોનું સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment