October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ગણપતિ મહોત્સવને અપાઈ રહેલો આખરી ઓપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીમાં ગણેશ મહોત્‍સવની તૈયારીને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે, મૂર્તિકારો દ્વારા માટીની મૂર્તિઓ બનાવી દેવામાં આવી છે અને ગણેશભક્‍તોએ પણ મૂર્તિઓનુ બુકિંગ કરાવી દીધુ છે. અને ગણેશ મંડળો દ્વારા લાઈટીંગ મંડપો બાંધવાની કામગીરી ચાલી રહી છે, પ્રશાશન દ્વારા ગણપતિ મહોત્‍સવ માટે ઘરોમાં અને સોસાયટીઓમાં એક ફૂટથી ચાર ફૂટ સુધીની માટીની મૂર્તિ સ્‍થાપિત કરવાની પરવાનગી આપવામાંઆવેલ છે સાથે પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે, છતાં પણ કેટલાક વિસ્‍તારોમાં પ્‍લાસ્‍ટર ઓફ પેરીસ (પીઓપી) વાળી ગણપતિની મૂર્તિઓ વેચાઈ રહી છે. આ વર્ષે ખુશીઓથી ગણેશ મંડળોમાં ગણપતિની મૂર્તિઓ સ્‍થાપિત કરવામાં આવશે. જેથી મૂર્તિકારોમાં પણ થોડા અંશે ખુશી જોવા મળી છે અને મુર્તિકાર પણ માટીની મૂર્તિને સુશોભિત કરતા જોવા મળી રહ્યા છે.

Related posts

વાપી સલવાવ બ્રીજ પાસે રિક્ષા-કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : કન્‍ટેનરે ડિવાઈડર તોડી દીધું

vartmanpravah

દીવ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલત યોજાઈઃ કુલ 25 કેસોનું થયેલું સુખદ સમાધાન

vartmanpravah

અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોની અનિયમિતતાથી બાળકોને પુરતું શિક્ષણ મળતું નથી

vartmanpravah

કપરાડાના માંડવા નજીક લક્‍ઝરી બસરોડથી નીચે ઉતરી જતાં અફરા-તફરીના દ્રશ્‍યો સર્જાયા

vartmanpravah

ઉમરગામ સોલસુંબાના ભવ્ય જૈન દેરાસરની ૨૩મી વર્ષગાંઠની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment