September 25, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.26: સંત નિરંકારી સત્‍સંગ મંડળ દ્વારા આજે સદ્‌ગુરુ માતા સુદીક્ષાજીના આશીર્વાદ અને પ્રેરણાથી, સંસ્‍કળતિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વિવિધ વિસ્‍તારમાં ‘સ્‍વચ્‍છ જળ, સ્‍વચ્‍છ મન’ પ્રોજેક્‍ટની શરૂઆરત કરવામાં આવેલ છે. જેની કડીમાં રવિવારે દેશમાં એક હજાર કરતા પણ વધારે જગ્‍યા પર નદીઓ તથા નાળા, ગટરોની સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. આ સંદર્ભે સેલવાસમાં દમણગંગા નદી, પીપરિયા નદી અને આજુબાજુની નદીઓ મળીને કુલ 12 જેટલા સ્‍થાનોએ નદીઓ તથા નળા-ગટરોની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં સત્‍સંગ મંડળના સભ્‍યો સહિત શહેરીજનો પણ ઉત્‍સાહથી જોડાયા હતા.

Related posts

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડ પારનેરા કોમ્‍પલેક્ષમાં લાગેલી આગમાં બે મોત: મણીબા કોમ્‍પલેક્ષને નોટિસ ફટકારાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ગ્રેટર દ્વારા ગુરૂજનોનું સન્‍માન કરાયું

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા કૂતરાઓની નિયમિત થતી નશબંધી છતાં સતત વધતી વસ્‍તી : નશબંધીના નામે તો નથી લખાતું ને નામું?

vartmanpravah

26- વલસાડ લોકસભા બેઠક પર મતગણતરી પૂર્વે ચૂંટણી આયોગ દ્વારા નિયુક્‍ત કરાયેલા બે ઓર્બ્‍ઝવરોએ મત ગણતરી સ્‍થળનું નિરિક્ષણ કર્યું

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટના હોદ્દેદારોની ચૂંટણી બિનહરિફ

vartmanpravah

Leave a Comment