(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિહી, તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની દિલ્હી યાત્રા દરમિયાન ગઈકાલે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમણે વિવિધ મહત્વપૂર્ણ વિષયો ઉપર વિચાર-વિમર્શ પણ કર્યો હતો.