Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી, બીલીમોરા અને નવસારી નગરપાલિકામાં વિવિધ સ્‍થળોએ રાત્રિ સફાઈ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.23: વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્‍વચ્‍છ ભારત મિશન’ની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં ‘‘સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન : સ્‍વભાવ સ્‍વચ્‍છતા, સંસ્‍કાર સ્‍વચ્‍છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે. આ અભિયાન અંતર્ગત સ્‍વચ્‍છ ભારત મિશનના ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત નવસારી જિલ્લાની નગરપાલિકાઓમાં રાત્રિ સફાઈ કરવામાં આવી હતી.
‘‘સ્‍વચ્‍છતા હીસેવા” અભિયાન અંતર્ગત ગણદેવી, બીલીમોરા અને નવસારી નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. નગરપાલિકાઓ દ્વારા શહેરના છાપરા રોડ, મંગલીયાવાડ, પંચ હાટડી, ગાંધી માર્કેટ, ગણદેવી નગરપાલીકાની તોરણગામ, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રની આસપાસ, સ્‍ટેશન રોડ, બીલીમોરા નગરપાલીકાના એસ.વી.પટેલ રોડ, ગોહરબાગ રોડ જેવા વિવિધ વિસ્‍તારોમાં રાત્રિ સફાઈ હાથ ધરવામાં આવી હતી.

Related posts

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત હિન્‍દી વક્‍તવ્‍ય સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

જિલ્લા સ્‍પેશ્‍યલ કોર્ટનો ચૂકાદો: દમણમાં પાંચ વર્ષની સગીરા સાથે અશ્‍લીલ હરકત કરનારા આરોપીને પોક્‍સોના કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા

vartmanpravah

એસઆઈએના પ્રમુખ નિર્મલ દુધાનીએ સંભાળેલો વિધીવત ચાર્જ

vartmanpravah

વાપી આર.જી.એ.એસ. સ્‍કૂલમાં મેનેજમેન્‍ટ દ્વારા શિસ્‍ત માટે લવાયેલા પગલાથી વાલીઓમાં નારાજગી

vartmanpravah

સેલવાસમાં ડિજિટલ હાઉસ અરેસ્‍ટ ફ્રોડનો પ્રથમ કેસ વીડિયો કોલ પર ત્રણ દિવસમાં 15 લાખથી વધુની છેતરપિંડીમાં બે આરોપી ઝડપાયા

vartmanpravah

પારડીના કોલક દરિયા કિનારે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્‍લીન-અપ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

Leave a Comment