January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ બેડમિન્‍ટન અને ટેબલ ટેનિસ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાંઅને ખેલ વિભાગના સચિવ અને નિર્દેશકના સહયોગથી બે દિવસીય ઈન્‍ટર કોલેજ બેડમિન્‍ટન હરીફાઈનું આયોજન ગવર્નમેન્‍ટ સ્‍કૂલ હોલ મસાટ અને ઈન્‍ટર કોલેજ ટેબલ ટેનિસ હરીફાઈ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ સેલવાસમાં કરવામાં આવેલ જેમાં એસએસઆર કોલેજ, નમો મેડીકલ કોલેજ, પોલિટેકનિક કોલેજ કરાડ, હોટલ મેનેજમેન્‍ટ કરાડ, નર્સિંગ કોલેજ અને દેવકીબા કોલેજના ખેલાડીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેમાં મહિલા અને પુરુષ વર્ગની અલગ અલગ હરીફાઇ રાખવામાં આવી હતી.

Related posts

ડુમલાવ-પરીયામાં દિપડાના ભયનો ઓથાર યથાવત : રવિવારે રાતે દિપડાએ બકરાનું મારણ કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારીઓની જિ.પં. પ્રમુખ અને ડી.ડી.ઓ. સમક્ષ પડતર માંગણીની રજૂઆત

vartmanpravah

દમણ જિલ્લા હળપતિ સમાજના પ્રમુખ પદે વિક્રમ હળપતિની કરાયેલી નિમણૂક

vartmanpravah

‘નેશનલ હેન્‍ડલૂમ ડે’ના અવસરે આજે દાનહ અને દમણ-દીવ ભાજપ મહિલા મોર્ચા દ્વારા ફેશન શૉનું આયોજન

vartmanpravah

તટસ્‍થ રાજકીય સમીક્ષકોનું આકલન: દાનહમાં ડેલકર પરિવાર 2024નું ભવિષ્‍ય સલામત કરવા ભાજપની કંઠી બાંધવાની ફિરાકમાં?

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ગલોન્‍ડા ગામેથી ચાર મટકા રમતા આરોપીઓને ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment