Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણ મશાલચોકથી ધોબીતળાવ જંક્‍શન સુધીનો રસ્‍તો વાહન વ્‍યવહાર તથા અવર-જવર માટે બંધ

રોડના નિર્માણ કામ માટે થઈ રહેલ કામગીરીમાં આવી રહેલા અવરોધના કારણે બંધ કરાયેલો રસ્‍તો
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: નાની દમણના મશાલચોકથી ધોબીતળાવ જંક્‍શન સુધીના રસ્‍તા ઉપર થઈ રહેલા કામના કારણે વાહન વ્‍યવહાર તથા અવર-જવર માટે પણ તાત્‍કાલિક અસરથી બંધ કરવાનો આદેશ કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી સૌરભ મિશ્રાએ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 144 અંતર્ગતજાહેર કર્યો છે અને આ કલમનો ભંગ કરવા સામે આઈપીસીની કલમ 188 અંતર્ગત સજાને પાત્ર ઠરશે એવો પણ આદેશ કરાયો છે.
નાની દમણના મશાલચોકથી ધોબીતળાવ સુધીના રસ્‍તાને વાહન વ્‍યવહાર તથા અવર-જવર માટે પણ બંધ કરાતા હવે રાહદારીઓ અને વાહન વ્‍યવહારે વૈકલ્‍પિક અન્‍ય રસ્‍તાઓનો ઉપયોગ કરવો પડશે.

Related posts

વલસાડ જિલ્લામાં મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમો સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા વિના ભાડે આપી શકાશે નહી

vartmanpravah

વલસાડની હરિયા પીએચસીમાં રૂ.76 લાખના મેડિકલ સાધનો અર્પણ, દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્‍ધ થશે 

vartmanpravah

નાની દમણ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે યોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં સ્માશાન ભૂમિના નવનિર્માણ માટે થયેલું મનોમંથન

vartmanpravah

આંબાતલાટ ગામમાં કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ હેઠળ યુવાવસ્થા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી બલીઠા પાસે માલગાડી સામે અજાણ્‍યા યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં શિક્ષક દિનની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment