October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

આર્ટ ઓફ લિવિંગના સંસ્‍થાપક અને આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

નશામુક્‍તિ અને યુવાનોમાં વધી રહેલા તણાવના સંદર્ભમાં બંને મહાનુભાવોએ કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ, તા.14 : વિશ્વ પ્રસિદ્ધ સંસ્‍થા આર્ટ ઓફ લિવિંગના સંસ્‍થાપક પદ્મવિભૂષણ શ્રી શ્રી રવિશંકરજીએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની તેમના નિવાસ સ્‍થાને શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. વિશ્વ પ્રસિદ્ધ આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રી સાથે નશામુક્‍તિ અને યુવા પેઢી તણાવમુક્‍ત રહે તે માટે યોગ અને સુદર્શન ક્રિયાના સંદર્ભમાં ચર્ચા-વિચારણાં કરી હતી.

Related posts

નાનાપોઢામાં વીજ સલામતીની જાગૃતિ કેળવવા કર્મચારીઓ દ્વારા રેલીનું કરાયેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલી ‘‘વારલી સમાજ સંગઠન” દ્વારા પ્રદેશના સ્‍થાનિક આદિવાસીઓને ફેક્‍ટરીઓમાં નોકરીમાં પ્રાથમિકતા આપવા કલેક્‍ટરશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપરમોપેડ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પતિ-પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

મોતીવાડા ચકચારિત રેપ વીથ મર્ડરના સીરીયલ કિલરે વધુ એક લૂંટ વિથ મર્ડરનો ગુનો કબૂલ્‍યો

vartmanpravah

વરસાદની ઘટ વચ્‍ચે આવનાર 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

vartmanpravah

ઘરફોડ ચોરીના બે રીઢા ગુનેગારોને ઝડપી પાડતી ખેરગામ પોલીસ

vartmanpravah

Leave a Comment