July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કુકેરી ગામે અજાણ્‍યા વાહન ચાલકે અડફેટે લેતા મોટર સાયકલ ચાલક નિવૃત શિક્ષકનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર નિવૃત શિક્ષક જયસિંહભાઈ ડાહ્યાભાઈ પરમાર (રહે.કુકેરી દૂધ ડેરીની બાજુમાં તા.ચીખલી) ગતરોજ તેમની મોપેડ નં.જીજે-21-બીકે-8388 પર સુરખાઈ અનાવલ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્‍યાન પ્રાથમિક શાળા પાસે અજાણ્‍યા વાહન ચાલકે અડફતે લેતા માથાના પગના ભાગે ગંભીર ઈજા થતા 108 દ્વારાસારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગેની ફરિયાદ મયંકસિંહ મગનસિંહ પરમાર (રહે.કુકેરી દૂધ ડેરીની બાજુમાં તા.ચીખલી) એ કરતા પોલીસે અજાણ્‍યા વાહન ચાલક વિરુધ્‍ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

સેલવાસ નગરપાલિકા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે દાનહમાં નવરાત્રીની ઉજવણી માટેની માર્ગદર્શિકા નક્કી કરવા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

પારડીના કોટલાવમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકીઃ સોનાના ઘરેણાં તથા રોકડ મળી રૂ.૧,૫૦,૦૦૦ની કરેલી ચોરી

vartmanpravah

વાપીમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના ગુંજન જનસંપર્ક કાર્યાલયમાં પૂર્વ વડા પ્રધાનમંત્રી વાજપેયીની 100મી જન્‍મજ્‍યંતી ઉજવણી ઉજવાઈ

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખનો તાજમનીષ રાયના શિરે અને ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન માછી

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત મહારાજ જયંતિ ઉજવાઈ

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજનાં વિદ્યાર્થીઓ માટે કચીગામ-દમણ ખાતે આવેલી મેડલે ફાર્માસ્‍યુટિકલ્‍સ લિમિટેડ ખાતે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

Leave a Comment