October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસમાં શ્રી રંગ અવધૂત મહારાજ જયંતિ ઉજવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ શ્રી ઈચ્‍છાપૂર્તિ દત્તધામ મંદિરમાં પરમ પૂજ્‍ય શ્રી રંગ અવધૂત મહારાજની 126મી જન્‍મ જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારેઅભિષેક, પૂજન, શણગાર, આરતી ત્‍યારબાદ બપોરે પૂજ્‍યશ્રી મહારાજનું રાજોપચાર પૂજન અને સાંજે પૂજ્‍યશ્રી મહારાજના જન્‍મોત્‍સવની સંધ્‍યા આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્‍યામાં શ્રી રંગ અવધૂત પરિવારના ભાવિક ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા અને આરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

vartmanpravah

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદ રાત્રે વાપી સ્‍ટેશનથી પસાર થવાના હોવાથી લોકો ઉમટી પડયા

vartmanpravah

દાનહમાં છઠ્ઠ પૂજાની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘાટો તૈયાર કરાયા

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ પખવાડા અંતર્ગત દમણમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા શિબિર’નું કરાયેલું આયોજન

vartmanpravah

સેલવાસ પીપરીયાબ્રિજ નીચે ઈલેક્‍ટ્રીક બસ, ટેન્‍કર અને બાઈક વચ્‍ચે ટ્રિપલ અકસ્‍માતઃ બાઈકચાલકને પહોંચેલી ઈજા

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની ટીમે જિલ્લાના 515 એકમોમાં તપાસ હાથ ધરી

vartmanpravah

Leave a Comment