December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ રંગ અવધૂત પરિવાર દ્વારા સ્‍વામી સમર્થની જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: પ્રાપ્ત માહિતી મુજબ સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ શ્રી સ્‍વામી સમર્થ મંદિર ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા શ્રી સ્‍વામી સમર્થ જન્‍મ જયંતિની ભક્‍તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે પાદુકા પૂજન તથા મહારાજશ્રીની મૂર્તિનો અભિષેક કર્યા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે મોટી સંખ્‍યામાં રંગ અવધૂત પરિવારના ભાવિભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

દીવ રેલ્‍વે બુકિંગ ઓફિસ ફરી કાર્યરત થઈ

vartmanpravah

દમણના સમુદ્ર કિનારાની સ્‍વચ્‍છતા માટેનું અભિયાન બન્‍યું જન આંદોલન

vartmanpravah

પારડીના કીકરલા ગામે સીયાર ખાડીના ગરનાળામાંથી વૃદ્ધની લાશ મળી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરક્ષાલક્ષી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત અને એલર્ટના કારણે જિલ્લામાં નવરાત્રી મહોત્‍સવ શાંતિપૂર્વક પૂર્ણ થયો

vartmanpravah

Leave a Comment