Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા ભાજપના ઘેલવાડ મંડળમાં બૂથ સશક્‍તિકરણ અંગે યોજાયેલ બેઠક

પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી વિવેક દાઢકર, પ્રદેશ મહામંત્રી મનિષ દેસાઈ સહિતના આગેવાનોએ આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: દમણ જિલ્લા ભાજપના ઘેલવાડ મંડળમાં બૂથ સશક્‍તિરણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી શ્રી વિવેક દાઢકર, પ્રદેશ મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, દમણ જિલ્લા અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયા, ઘેલવાડ મંડળના પ્રમુખ શ્રી અમ્રતભાઈ, સભ્‍ય શ્રી કિરીટભાઈ, શ્રી વિમલભાઈ, શ્રી ગુલાબભાઈ તથા શ્રી હનુમાન તિવારી જિલ્લા ભાજપના કાર્યકર્તા ભાઈ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા. ઘેલવાડ ભાજપ મંડળની આયોજીત બેઠકમાં અગામી લોકસભાની ચૂંટણીમાં બૂથ મેનેજમેન્‍ટ અને બૂથને કેવી રીતે મજબૂત કરવું તે બાબતે મનનીય માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 14034 કેસનો નિકાલ, રૂ.10.96 કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

આંતર જિલ્લા શાળા એથ્‍લેટિક્‍સ અને યોગ સ્‍પર્ધામાં દમણની સાર્વજનિક વિદ્યાલયનો ઉત્‍કૃષ્‍ટ દેખાવઃ મેળવેલા 44 મેડલ

vartmanpravah

‘‘એજ્‍યુકેશન વર્લ્‍ડ ઈન્‍ડિયા સ્‍કૂલ રેન્‍કિંગ 2024-25 એવોર્ડ” સમારોહમાં લાયન્‍સ ઈંગ્‍લિશ સ્‍કૂલે સ્‍પેશિયલ મેરિટ એવોર્ડ મેળવીને બનાવ્‍યો રેકોર્ડ

vartmanpravah

નરોલી પંચાયત દ્વારા ગૌમાતાની સુરક્ષા અને નરોલી સેલવાસ રોડ પર ભારે વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ અંગે કરાયેલી રજૂઆત

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

ચીખલી તાલુકાના તેજલાવ પ્રાથમિક શાળામાં યોજાયું તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

vartmanpravah

Leave a Comment