Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડ કલેકટર કચેરી ખાતે ‘વાત્‍સલ્‍ય ઘોડિયાઘર’નું ઉદ્‌ઘાટન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ કલેકટર કચેરી ખાતે સરકારી કર્મચારીઓના 6 મહિનાથી 6 વર્ષના બાળકોને સાચવવા માટે નિર્માણ કરાયેલા ‘વાત્‍સલ્‍ય ઘોડિયાઘર’નું તા.13-10-2022ના રોજ કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ એમના નાના બાળકને સાથે રાખી ઉદ્‌ઘાટન કર્યું હતું. અહીં સવારે 9.00 થી સાંજે 6.00 વાગ્‍યા સુધી બાળકોને સાચવવામાં તેમજ એમને પોષણયુક્‍ત ખોરાક પણ આપવામાં આવશે. આ ઘોડિયાઘરનું સંચાલન આદર્શ મહિલા મંડળ પાથરી દ્વારા કરવામાં આવશે.

Related posts

આજે દમણવાડા ગ્રા.પં. દ્વારા ‘માતૃ અને વિદ્યા શક્‍તિ’નો થનારો આવિષ્‍કાર

vartmanpravah

નવસારીના ઉત્ત્કર્ષ મંડળ દ્વારા ‘લીલોતરી પ્રોજેક્‍ટ’ અંતર્ગત જાગૃતતા સેમિનાર યોજાયો

vartmanpravah

દમણના નવનિયુક્‍ત કલેક્‍ટર તપસ્‍યા રાઘવનું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લાનાં એજ્‍યુકેશનલ ઈનોવેશન ફેસ્‍ટિવલમાં દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલની ઝળહળતી સિદ્ધિ

vartmanpravah

રાજ્‍યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી અને પારડી તાલુકામાં રૂ.50 કરોડના રસ્‍તાના કામોનું ખાતમુહૂર્ત કરાયુ

vartmanpravah

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં અતુલમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

vartmanpravah

Leave a Comment