(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: આજ રોજ ‘‘પ્રધાનમંત્રી 2025 ટીબી નાબૂદી અભિયાન” અંતર્ગત કપરાડા તાલુકાના નાનાપોંઢા સીએચસી આરોગ્ય સેન્ટર ખાતે મહેતા ટયુબસના સહકર્મચારીઓ, મુસ્કાન ફેમિલીના રીમાબેન કાલાણી તથા કિશોરી અને સામાજિક કાર્યકર સુધીરભાઈસાવલીયાજીની ઉપસ્થિતિમાં 40 ટીબી દર્દીઓને પોષ્ટીક આહાર અને પ્રોટીન પાવડર વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબી કો હરાના હે દેશ કો જીતાના હે.