September 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા કુંભઘાડ ઉપર બ્રેક ફેલ થતાકન્‍ટેનર અને પિયાગો વચ્‍ચે ગંભીર અકસ્‍માત

પિયાગોના ઘાયલ મુસાફરોને ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં ખસેડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: અકસ્‍માત ઝોન કપરાડા કુંભઘાટ ઉપર આજે શુક્રવારે વધુ એક અકસ્‍માત સર્જાયો હતો. નાસિક તરફથી આવી રહેલ ટાયર ભરેલ કન્‍ટેનરની બ્રેક ફેઈલ થતા આગળ જઈ રહેલ મુસાફરો ભરેલ પિયાગો રીક્ષા સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો.
નાસિક તરફથી ટાયરો ભરેલ કન્‍ટેનર કુંભઘાટ પરથી ઉતરી રહેલ તે દરમિયાન બ્રેક નહીં લાગતા આગળ જઈ રહેલ પિયાગોને ભટકાતા સર્જાયેલા અકસ્‍માતમાં કન્‍ટેનર પલટી મારી ગયું હતું. બીજી તરફ પિયાગો સવાર ચાલક સહિત મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. તમામને સારવાર માટે ધરમપુર હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. સદનસીબે કોઈ જાનહાની અકસ્‍માતમાં થવા પામી નહોતી.

Related posts

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકયા નાયડુ સહપરિવાર લક્ષદ્વીપની મુલાકાતે : ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા બદલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાનો માનેલો આભાર

vartmanpravah

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્‍પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

vartmanpravah

સેલવાસથી મિત્રોસાથે ફરવા નીકળેલ તરૂણ ગુમ

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઘોષિત થયેલા લાલુભાઈ પટેલને ઠેર-ઠેરથી મળી રહેલા અભિનંદન અને જયઘોષ

vartmanpravah

વાડધા-મનાલા રોડ ઉપરથી રાત્રે ખેરના જથ્‍થો ભરેલ ક્‍વોલીસ કાર ઝડપાઈ : ચાલક ફરાર

vartmanpravah

Leave a Comment