Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ મુલાકાતને વધાવવા દાનહની તિઘરા ઉચ્‍ચ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ રંગોળી દ્વારા પ્રધાનમંત્રીની તસવીરનો આપેલો આકાર

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી સંઘપ્રદેશમાં શૈક્ષણિક ક્ષેત્રે થયેલી ઐતિહાસિક ક્રાંતિનું પ્રતિબિંબ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં પડી રહ્યું છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શૈક્ષણિક ક્ષેત્રે થયેલી ઐતિહાસિક ક્રાંતિનું પ્રતિબિંબ પ્રદેશની શાળાઓમાં પણ પડી રહ્યું છે. દાનહના દાદરા ગ્રામ પંચાયતમાં આવેલ તિઘરા ઉચ્‍ચ પ્રાથમિક શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીની કુ. સુંદરી સુભાષભાઈ પટેલે પ્રધાનમંત્રીના ચહેરા સાથેની રંગોળી બનાવી સેલવાસ મુલાકાતને વધાવી હતી.

Related posts

દીવમાં 23 નેશનલ લો યુનિવર્સિટી સંઘની જનરલ બોડી મીટિંગ યોજાઈ

vartmanpravah

વાપી કેબીએસ કોમર્સ અને નટરાજ સાયન્સ કોલેજના ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

દાદરાઃ ઘરમાં ઘુસી મારામારી કરી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

પપ્‍પાને એક ભાવભીની અંજલિ

vartmanpravah

સેલવાસની એક સંસ્‍થાએ 9 લાખના ખર્ચે તૈયાર કરાયેલ મોક્ષ રથ સેવા શરૂ કરી

vartmanpravah

Leave a Comment