January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા ચાવશાળામાં માજી સરપંચની પત્‍નીને સાવકા પુત્રએ દાતરડું મારી રહેંસી નાખી ક્રુર હત્‍યા કરી

આરોપી ભગુ(ભગવાન) કાસુભાઈ માલવાની પોલીસે ધરપકડ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: કપરાડાના ચાવશાળા ગામે દેવા ફળીયામાં રહેતા માજી સરપંચની પત્‍નીનીસાવકા પૂત્રએ દાતરડુ રહેસી ક્રુર હત્‍યા કર્યાના બનેલા બનાવથી ગામમાં ચકચાર મચી જવા પામી હતી. કપરાડા ચાઉશાળા ગામમાં રહેતા માજી સરપંચ કાસુભાઈ માલવાએ બે લગ્ન કરી બે પત્‍ની સાથે રહે છે. ગત ગુરૂવારે પૂત્ર ભગુ ઉર્ફે ભગવાન કાસુભાઈ માલવાને તેની સાવકી મા અને માતા સાથે નજીવી બાબતે ઝઘડો થયો હતો. ભગુ બેકાર રખડતો હતો. ઘરમાં મદદ નહી કરતા બન્ને માતાઓ સમજાવતી હતી ત્‍યારે ઝઘડો કરી ભગુ ગુસ્‍સે થઈને દોડયો હતો. ઘરની પાછળના ભાગેથી દાતરડુ લાવીને સાવકી માને દાતરડુ મારી રહેંસી ક્રૂર હત્‍યા કરી હતી. ગ્રામજનો, પડોશીઓએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્‍થળે આવી આરોપી ભગુની ધરપકડ કરી લાશને પી.એમ. માટે મોકલી આપી વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને ‘‘મિશન શક્‍તિ” યોજના અંતર્ગત ત્રિ-માસિક બેઠક મળી

vartmanpravah

સાંસદ બન્‍યા બાદ માત્ર 15 દિવસમાં પોતાનો પાવર બતાવવાનો વાયદો કરનાર ઉમેશભાઈ પટેલ પાંચ મહિના થવા છતાં પણ એક કામ નહીં કરી શકતા હતાશ થતાં છેવટે પોતાની નિષ્‍ફળતા ઢાંકવા સરપંચો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાને દોષિત ઠેરવવાનો બાલીશપ્રયાસ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ રઘવાયા કેમ બની રહ્યા છે..?

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ભર શિયાળે ચોમાસુ બેઠયું : ઠેર ઠેર કમોસમી વરસાદ : એન.ડી.આર.એફ.ની ટીમ સ્‍ટેન્‍ડબાય

vartmanpravah

એ.બી.વી.પી. દ્વારા વલસાડ કોલેજ કેમ્‍પસમાં યોજાયેલ ફ્રેસર પાર્ટીમાં હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા

vartmanpravah

ભાજપ દ્વારા દેશભરમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજીત પત્રકાર પરિષદ દેશ બદલાઈ રહ્યો છે નવી દિશામાં ઊંચાઈ તરફ જઈ રહ્યો છેઃ જીતુભાઈ વાઘાણી

vartmanpravah

દમણ પોલીસ વિભાગની નિકળેલી ભવ્‍ય તિરંગા રેલીઃ હર ઘર તિરંગો ફરકાવવા અપીલ

vartmanpravah

Leave a Comment