(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.25: દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને દમણ ખાતે આવકારવા માટે મારવાડી સમાજે રાજસ્થાનના કલાકારોને પરંપરાગત નૃત્યો કાલબેલિયા, ઘૂમર અને ભાણવઈની શાનદાર પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસંગે રંગારંગ પ્રસ્તુતિ આપી પ્રધાનમંત્રીશ્રીના શાનદાર સ્વાગત સાથે ઉપસ્થિત તમામને રોમાંચિત કરી દીધાં હતા.
દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના રોડ શોમાં કલાકાર શ્રી સુનીલ પરિહારની ટીમે રંગારંગ પ્રેઝન્ટેશન આપીને રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની રાહ જોઈ રહેલા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

- Home
- Breaking News
- (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.25: દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને દમણ ખાતે આવકારવા માટે મારવાડી સમાજે રાજસ્થાનના કલાકારોને પરંપરાગત નૃત્યો કાલબેલિયા, ઘૂમર અને ભાણવઈની શાનદાર પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસંગે રંગારંગ પ્રસ્તુતિ આપી પ્રધાનમંત્રીશ્રીના શાનદાર સ્વાગત સાથે ઉપસ્થિત તમામને રોમાંચિત કરી દીધાં હતા. દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના રોડ શોમાં કલાકાર શ્રી સુનીલ પરિહારની ટીમે રંગારંગ પ્રેઝન્ટેશન આપીને રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની રાહ જોઈ રહેલા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.