Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરામાં ભાજપ દ્વારા નરેન્‍દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત શ્રવણ કાર્યક્રમ યોજાયો

100મા કાર્યક્રમનું પ્રસારણનું આયોજન ભારતભરમાં આયોજન પોલીસ અને પ્રજા માટે કરાયું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લા દ્વારા ‘‘મન કી બાત”નો 100મો એપિસોડ તા.30મી એપ્રીલને રવિવારે, ભાજપનાં કર્મઠકાર્યકર્તા દીપકભાઈ પટેલનાં કેસરપાર્ક ખાતેની વિશાળ સ્‍થાને ડુંગરા, તા.વાપી, જિલ્લો વલસાડ મુકામે ખાતે યોજવામાં આવેલ, ભાજપ વલસાડ જિલ્લા આર્થિક સેલનાં સંયોજક મહેશભાઈ ભટ્ટ, આર્થિક સેલ સહ સંયોજક મુકેશસિંહ ઠાકુર, પ્રવાસી કાર્યકર્તા તરીકે ભાજપ નોટીફાઈડ મહામંત્રી સુધીરભાઈ સાવલિયા, ભાજપ આર્થિક સેલ વાપી શહેર ભાજપનાં સંયોજક હરીશભાઈ પટેલ, વાપી નોટીફાઈડ ભાજપ આર્થિક સેલનાં સંયોજક ઉદેસિંહ ઘોરપડે, વાપી ન.પા.નાં પૂર્વ સભ્‍ય નરેશભાઈ (કારાભાઈ) હળપતિ, વાપી ન.પા સભ્‍ય પંકજભાઈ પટેલ, નયનાબેન પટેલ, વાપી તાલુકા ભાજપ પ્રભારી પરેશભાઈ દેસાઈ, ભાજપ અગ્રણી અને ક્ષ્ય્‍શ્‍ઘ્‍ઘ્‍નાં સભ્‍ય અંબાલાલ બાબરીયા, ચણોદ પંચાયતનાં સભ્‍ય વનરાજ ગૌદાની, સહ અન્‍ય ભાજપ અગ્રણીઓ ઉપસ્‍થિત રહી કાર્યકમ નિહાળ્‍યો હતો.

Related posts

ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું

vartmanpravah

દાનહ પોલીસે 10 વર્ષના છોકરાને શોધી એના માતા-પિતા સાથે મિલાપ કરાવ્‍યો

vartmanpravah

ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા એપ્રિલમાં ખાદ્ય પદાર્થોના ૩૬ નમૂનાની ચકાસણી

vartmanpravah

નાની દમણના ‘‘કુંભારવાડ ચા રાજા” ગણપતિમહોત્‍સવ આ વર્ષે પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે

vartmanpravah

દાનહ ખાનવેલ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શિક્ષક સામે વિદ્યાર્થીઓ સાથે ગેર વર્તણુક કરતોવિડીયો વાયરલ થતાં સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

vartmanpravah

Leave a Comment