December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની મુલાકાતે શનિવારે આવી રહેલા દેશના ગૃહમંત્રી: 4થી મે ના રોજ સાંજે 4:00 વાગ્‍યે દમણમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલના સમર્થનમાં યોજાશે જાહેર સભા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : દેશના ગૃહમંત્રી અને ભાજપના સ્‍ટાર પ્રચારક શ્રી અમિતભાઈ શાહ આગામી તા.4થી મેના રોજ દમણમાં ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ અને દાનહના શ્રીમતી કલાબેન ડેલકરના પ્રચાર માટે આવી રહ્યા હોવાની માહિતી સાંપડી છે.
ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની જાહેર સભા 4થી મેના શનિવારના રોજ સાંજે 4:00 વાગ્‍યે યોજાવાની હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની ટીમ મંડી પડી હોવાની માહિતી મળી રહી છે.

Related posts

એલસીબીએ બગવાડા ટોલનાકાથી દારૂ ભરેલી એક્‍સયુવી કાર ઝડપી

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે થાલા હાઈવે પરથી ટેમ્પામાં સુરત લઈ જવાતો દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ખાતેના G20ના પ્રતિનિધિઓના આવાસ સ્થળની લીધેલી મુલાકાત

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષના ટર્મની યોજાયેલી છેલ્લી સામાન્‍ય સભા

vartmanpravah

‘દીવ બીચ ગેમ્‍સ-2024’માં ખાનવેલ શાળાના વિદ્યાર્થીઓએ મલખમ્‍બ સ્‍પર્ધામાં રજત પદક જીતેલા વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકની થયેલ તારાજી અંગે નુકશાન સર્વે પૂર્ણ કરાયો

vartmanpravah

Leave a Comment