October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ઝંડાચોક આઝાદી સ્‍મારકની બાજુના ઈલેક્‍ટ્રીક પોલ માટેના ઢાંચા ઉપર ચાલકે બસ ચડાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: સેલવાસ ઝંડાચોક આઝાદી સ્‍મારકની બાજુમાં ઈલેક્‍ટ્રીક પોલ માટે ઢાંચો બનાવવામાં આવેલ છે જેના ઉપર ખાનગી બસના ચાલકે શોર્ટકર્ટમાં ટર્ન લેવાના પ્રયાસમાં ઢાંચા ઉપર બસ ચડાવી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસની ટીમ દોડી આવી હતી અને બસચાલકને જોતા તે નશાની હાલતમાં હોવાનું જણાયું હતું.
અત્રે યાદ રહે કે, આ ઢાંચાને કારણે અગાઉ પણ ઘણી વખત ટર્ન લેવાની લ્‍હાયમાં અકસ્‍માતો થતા રહ્યા છે. તેથી આ ઢાંચાને તાત્‍કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠી રહી છે.

Related posts

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah

દાનહમાં નહેર-કોતરો ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોના ડિમોલીશનનું ચાલી રહેલું નિરંતર અભિયાન

vartmanpravah

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

લવાછા પિપરીયા પુલ ઉપરટિફિન આપવા જઈ રહેલ સાયકલ સવારનું અકસ્‍માતમાં મોત

vartmanpravah

ગણદેવી તાલુકાના એંધલ ગામ ખાતે કલેટક્‍ટરની અધ્‍યક્ષતામાં રાત્રી સભા યોજાઈ

vartmanpravah

ચોમાસામાં આહ્‌લાદક વાતાવરણ અને સૌંદર્યથી ભરપુર ચેરાપુંજીનો અહેસાસ કરાવતો સોળે કળાએ ખીલી ઉઠેલો વઘઈનો ‘ગીરા ધોધ’

vartmanpravah

Leave a Comment