Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે સેલવાસમાં આજે યાત્રી નિવાસ ફલાયઓવર અંડરસ્પેસની લીધેલી મુલાકાત by vartmanpravahSeptember 23, 20240 Share0 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 21: ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે સેલવાસમાં આજે યાત્રી નિવાસ ફલાયઓવર અંડરસ્પેસની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે યુવા રમતપ્રેમીઓ સાથે ક્રિકેટ, ચેસ અને ટેબલટેનિસ જેવી વિવિધ રમતોમાં ભાગ પણ લીધો હતો.