October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર પીપળોદ ગામે આદિવાસીઓ દ્વારા પરંપરાગત વરસાદી દેવની પૂજા કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ધરમપુરના પીપળોદ ગામે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની મોટી ઢોલડુંગરી ગામના લોકોએ પૂજા કરી, પરંપરાગત વર્ષો જુની પ્રથા અનુસાર વરસાદી દેવતાની પૂજા કરી હતી. સારો વરસાદ પડે, ગામમાં સુખ-શાંતિ, સારો પાક થાય તે માટે પ્રકૃતિને પ્રાર્થના કરવામાં આવી હતી. પૂજામાં સરપંચ નવિનભાઈ પવાર, ડે.સરપંચ વિલીયમભાઈ, મહેન્‍દ્રભાઈ જેવા વડીલો પ્રકૃતિપૂજામાં જોડાયા હતા. આદિવાસી સમાજની વર્ષો જુની પરંપરા આજે પણ બરકરાર સચવાઈ રહી છે. આ અંધશ્રધ્‍ધા નથી તેવુ લોકો દૃઢપણે માની રહ્યા છે.

Related posts

પાલિકા અને સભ્‍યોના ગજગ્રાહ વચ્‍ચે વેપારીઓ અટવાયા

vartmanpravah

SUVમાં પગ મૂકવાના ભાગે બનાવેલા ચોર ખાનામાંથી દારૂ ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘મેન્‍સ-ડે’ની શાનદાર ઉજવણી થઈ

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ફિલ્‍મી સ્‍ટાઈલે 18 કી.મી. પીછો કરી એલસીબીએ દારૂ ભરેલી ઓડી કાર કીકરલાથી ઝડપી

vartmanpravah

વલસાડ જિલ્લાના કાંઠા વિસ્‍તારનો દરિયો તોફાની બન્‍યો : 60 કિ.મી. ઝડપે પવન ફુંકાયો

vartmanpravah

Leave a Comment