July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવ ખાતે પેરેન્‍ટ્‍સ ડે નિમિત્તે શુભેચ્‍છા કાર્ડ બનાવવાની સ્‍પર્ધાની યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવમાં તારીખ 22 જુલાઈ 2023ના રોજ આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ પેરેન્‍ટ્‍સ ડે નિમિત્તે માતા-પિતા માટે શુભેચ્‍છા કાર્ડ બનાવવાની સ્‍પર્ધાની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકો દ્વારા યોગ્‍ય માર્ગદર્શન અને પ્રેરણાથી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલ સર્જનાત્‍મકશક્‍તિ અને કલાનો ઉપયોગ કરી સુંદર કાર્ડ બનાવ્‍યા હતા. જેમાં, દરેક બાળકોએ માતા-પિતા માટે રહેલી લાગણી, પ્રેમ, ભાવ વ્‍યક્‍ત કરતા વાકયો લખ્‍યા હતા. આ સ્‍પર્ધામાં દરેક વર્ગમાંથી વિજેતાઓ જાહેર કરી પ્રમાણપત્ર આપવામાં આવ્‍યું હતું.
ભાગ લેનાર તમામને સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટર ડો.શૈલેષ લુહાર, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, શૈક્ષણિક સ્‍ટાફએ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

રાનકુવામાં પોસ્‍ટ કર્મચારીના ઘરનું તાળું તોડી તસ્‍કરો કસબ અજમાવી ફરાર થઈ ગયા

vartmanpravah

બજરંગ દાસ બાપાના કળપા સેવક મનજી દાદાની ડાંગમાં પ્રાર્થના સભા યોજાઈ

vartmanpravah

નુમા એકેડેમી દમણના ડાન્‍સ ટ્રેનર સૂરજ કુમારે ટેલીવિઝન રિયાલીટી શૉના કોરિયોગ્રાફર વૈભવ ઘુઘેના ડાન્‍સ વર્કશોપમાં લીધેલો ભાગ

vartmanpravah

વલસાડ પારનેરામાં રહેતા વિધર્મી યુવાને સોશિયલ મીડિયામાં પાકિસ્‍તાન ઝીંદાબાદનો વિડીયો અપલોડ કર્યો

vartmanpravah

ચીખલીમાં ધોળા દિવસે આમધરા ગામના શખ્‍સનું ધ્‍યાન ભટકાવી રોકડ રકમ ભરેલ બેગ તફડાવીને ગઠિયા ફરાર

vartmanpravah

દાનહમાં 15થી 18વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment