October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પરિયા રોડ પર આવેલ ખાડીમાં ટેન્‍કર ખાબકયું: ટેન્‍કરની કેબીન પાણીમાં ગરકાવ

કંપનીમાં કર્મચારીઓ લઈ આવતા ઈકો મારુતિ ચાલકોએ રેસ્‍કયુ કરી કેબિનમાં ફસાયેલ ટેન્‍કર ચાલકને બચાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23: પારડીના પરિયા ખાતે આવેલ કંપનીમાં ટેન્‍કર નંબર એમએચ 46 5183 નો ચાલક સદગુરુ કાન્‍તાપ્રસાદ રહે યુપી વાપીથી કેમિકલ ભરી પરિયા આપવા માટે આવ્‍યો હતો ત્‍યાંથી પરત ફરતા રસ્‍તો ભૂલી જતા પારડી તરફ આવતા પરિયા રોડ જ્‍યોતિ પ્‍લાસ્‍ટિક કંપની નજીક આવેલ ખાડીમાં ટેન્‍કર ખાબકી જવા પામ્‍યું હતું અને ટેન્‍કરનો કેબિનનો સંપૂર્ણ ભાગ પાણીમાં ગડકાવ થતા ટેન્‍કરચાલક કેબિનમાં ફસાઈ જતા જીવ ગુમાવવાનો વારો આવ્‍યો હતો.
પરંતુ પરિયા નજીકની કંપનીઓમાં કામ કરતા કામદારોને લાવતા ઈકો મારુતિના ચાલકો (1) રાજુભાઈ પરમાર રહે. નાની વહીયાળ (2) જગદીશભાઈ પટેલ રહે. સરોધી (3) સંદીપભાઈ કેસરવાણી રહે. વલસાડ (4) ધર્મેશભાઈ હળપતિ રહે. ભેસલાપાડા તથા અન્‍યોએ તાત્‍કાલિક ખાડી પાસે દોડી જઈ પોતાના જાનના જોખમે પાણીમાં ગરકાવ કેબિનમાં ફસાયેલા ટેન્‍કર ચાલકને સહી સલામત રેસ્‍કયુ કરી બહાર કાઢી બચાવી લીધો હતો.

Related posts

દમણની તમામ પંચાયતોને 2023ના અંત સુધી ટી.બી. મુક્‍ત બનાવવા: દમણવાડા ગ્રામ પંચાયતમાં જાગૃતિ કાર્યક્રમનું થયું આયોજનઃ ટી.બી.ના રોગ અને ઉપચારની આપવામાં આવી જાણકારી

vartmanpravah

વાપી જેસીઆઈ 2025 ના પ્રમુખ ચંદ્રેશ પુરોહિત અને ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ ભારત દિવસ” અને ‘‘સ્‍વચ્‍છતા હીફ સેવા” અભિયાન અંતર્ગત દમણના વિશાળ સમુદ્ર કિનારાની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

વલસાડ શહેર/તાલુકા ભાજપની આગામી કાર્યક્રમો અંતર્ગત અગત્‍યની મીટિંગ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે યોજાઈ

vartmanpravah

દીવમાં 61મો મુક્‍તિ દિવસ ઉજવાયો : કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે ધ્‍વજારોહણ કરાયું: દીવવાસીઓના સુખ, સમળદ્ધિ અને શાંતિ માટે કરેલી શુભકામનાઓ

vartmanpravah

મોદી સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણી કાર્યનો પ્રારંભ પરિયારી ગામથી કરાશે : આજે જન જાગૃતિ માટે પરિયારી કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન

vartmanpravah

Leave a Comment