April 23, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી રોટરી રિવરસાઈડ અને યુનિક એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા પ્રાથમિક શાળા વટાર ખાતે આઈ ચેકઅપ કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03
વાપી રોટરી રિવરસાઈડ અને યુનિક એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આજરોજ પ્રાથમિક શાળા, વટાર ખાતે આઈ ચેકઅપ કેમ્‍પનું આયોજન વટાર ગામના લોકો માટે કરેલ હતું.
આ કેમ્‍પમાં નવસારીની પ્રખ્‍યાત રોટરી આઈ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ સેવા આપી હતી. આ કેમ્‍પનો 398 લોકોએ લાભ લીધેલ છે. જેમાં ટોટલ 282 લોકોને વિના મૂલ્‍યે ચશ્‍માનું વિતરણ કરવામાં આવેલ છે અને 33 લોકોને તારીખ 8/4/2022 ના રોજ મોતિયોના ઓપરેશન માટે રોટરી આઈ હોસ્‍પિટલ, નવસારી લઇ જવામાં આવશે અને આ દરેક લોકોને આ ઓપરેશન વિના મૂલ્‍યે કરી આપવામાં આવશે.
આ કેમ્‍પને સફળ બનાવવા રોટરી વાપી રિવર સાઇડ અને યુનિક એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ ના સભ્‍યોએ ખૂબ મેહનત કરી હતી.

Related posts

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બેડમિન્‍ટન સિંગલ અને ડબલ્‍સ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ ભારત અભિયાન” અંતર્ગત દાદરા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલના સમર્થકોએ વાપી-શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો

vartmanpravah

સહ સભ્‍ય સચિવ અને દમણના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડીવીઝન પી.એચ.બનસોડના અધ્‍યક્ષ સ્‍થાને ઝરી ખાતે સ્‍નેહાલયમાં બાળકોના દેખભાળની સ્‍થિતિ જાણવા યોજાયેલી બાલ કલ્‍યાણ સમિતિની બેઠક

vartmanpravah

કવાલ ગામે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીનું મકાન બનાવાશે

vartmanpravah

સેલવાસ દમણગંગા નદી કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

Leave a Comment