October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ડુંગરા આસ્‍થા હાઈટ્‍સ બિલ્‍ડીંગ પાસે ગટરમાં પડેલ ગાય માતાનું રેસ્‍કયુ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: મળતી માહિતી મુજબ ડુંગરા મુખ્‍ય રસ્‍તા ઉપર આસ્‍થા હાઈટ્‍સ બિલ્‍ડીંગ પાસે ગટરના ખુલ્લા ઢાંકણના કારણે ગૌ માતા ગટરમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ વાપી નોટિફાઈડના ફાયર વિભાગને થતા ફાયરના જવાનો ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા અને ગૌ માતાનું સફળતા પૂર્વક રેસ્‍કયુ કર્યું હતું. ગૌમાતાનું રેસ્‍કયુ કરવામાં વાપી નોટિફાઈડ ફાયર વિભાગના જવાનો બામાણિયા નવીનકુમાર, અંકિત પટેલ, જય પટેલ, દિપક આહીર, અમિત પટેલ, આશિષ ઘાટકા, વી.સી પટેલ વગેરે ભારે જહેમત બાદ સફળતા પૂર્વક રેસ્‍કયુ કર્યું હતું.

Related posts

દાદરા નગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

વલસાડની યુવતિ બ્રિટન-લંડનમાં સૌથી નાની વયે સિવિક મેયર પદે બિરાજમાન બની

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે વાપી નગરપાલિકાના ચલા ઝોન કચેરીના સિવિક સેન્‍ટરનું ઈ-લોકાર્પણ કર્યુ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ- પ્રાયમરીના નાના ભુલકાઓનો પતંગોત્‍સવ ઉજવાયો

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

vartmanpravah

વાપી કરવડ નહેરમાં ક્ષત-વિક્ષત હાલતમાં મળેલી બાળકની લાશનો ભેદ ઉકેલ્‍યો : તાંત્રિક વિધી માટે બલી ચઢાવાઈ હતી

vartmanpravah

Leave a Comment