October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી બનાવી દેશના વીર જવાનોને મોકલી આપી

સંસ્‍કૃતિ ફાઉન્‍ડેશનની મદદથી વિદ્યાર્થીનીઓએ રાખડી બનાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તે ઉપલક્ષમાં વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ દેશના વીર જવાનો માટે જાતે રાખડી બનાવીને મોકલી આપી છે.
વાપી સહિત વલસાડ જિલ્લાની અનેક સામાજીક સંસ્‍થાઓ રક્ષાબંધન પૂર્વે દેશના જવાનોને પોસ્‍ટથી રાખડી મોકલી આપે છે. તેવી સામાજીક સંસ્‍થા સંસ્‍કૃતિ ફાઉન્‍ડેશનએ પ્રેરણા પુરી પાડીને વિદ્યાર્થીઓ પાસે રાખડી બનાવી અને રક્ષાબંધન પૂર્વે દેશના વિર જવાનોને વિદ્યાર્થીનીઓએ પોસ્‍ટની રાખડી મોકલી આપીને અનોખી રક્ષાબંધનની ઉજવણી કરી છે. ઉલ્લેખનીય છે કે,રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ રક્ષાબંધન પૂર્વે નવી મિશાલ કાયમ કરીને વીર જવાનોને રક્ષા મોકલી શુભેચ્‍છાઓ પાઠવી છે.

Related posts

ચીખલી-ખેરગામ તાલુકામાં ગેરકાયદે પાંજરામાં પોપટ રાખનારાઓ પર વનવિભાગની રેડ

vartmanpravah

પોતાના રાજાશાહી શોખને લઈ જાન ગુમાવતો મોટા વાઘછીપાનો આધેડ

vartmanpravah

દાનહ ટોકરખાડા હાઈસ્‍કૂલ ખાતે ઊર્જા સંરક્ષણ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ સીટી બસ સેવાનો હજારો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો

vartmanpravah

ગુજરાતમાંથી સીકેનાયડુ ટ્રોફી માટે દમણના ઉમંગ ટંડેલ અને સરલ પ્રજાપતિની પસંદગી.

vartmanpravah

ધરમપુર સહિત આદિવાસી વિસ્‍તારમાં ડ્રીમ-900 તથા ઈગલ સ્‍માર્ટ કંપની દ્વારા કરોડોની છેતરપીંડી અંગે રજૂઆત

vartmanpravah

Leave a Comment