Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

…તો યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિ.ના લીઝને રદ્‌ કરવાની સત્તા પ્રશાસન હસ્‍તક હોવી જોઈએ

લીઝ ધરાવતી કંપની પોતાના ઈલેક્‍ટ્રીક મીટરમાંથી ગેરકાયદે રીતે બીજી કંપનીને પાવર સપ્‍લાય કેવી રીતે કરી શકે?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટલિમિટેડને સંઘપ્રદેશના જે તે સમયના પ્રશાસન દ્વારા લગભગ 34 એકર જેટલી જગ્‍યા પાણીના ભાવે લીઝ ઉપર આપવામાં આવેલ છે. લીઝ ડીડ અંતર્ગત લીઝ ધરાવતી કંપની પોતાના ઈલેક્‍ટ્રીક મીટરમાંથી ગેરકાયદે રીતે બીજી કંપનીને પાવર સપ્‍લાય કરતી હોય તો આ કંપનીની લીઝ રદ્‌ કરવાની સત્તા પણ પ્રશાસન હસ્‍તક હોવાનું જાણકારો જણાવે છે.
યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડ દ્વારા અનેક વખત નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરાયું છે ત્‍યારે કચીગામ ખાતે ઔદ્યોગિક ઝોનમાં આવેલ રૂા.100 કરોડ કરતા વધુના બજાર ભાવની 34 એકર જમીનને સંઘપ્રદેશ પ્રશાસને પરત લઈ લેવી જોઈએ એવી પ્રબળ માંગ ઉઠી રહી છે.

Related posts

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોનને મળેલી જ્‍વલંત સફળતા: એક પગલું શિક્ષણ તરફ

vartmanpravah

વલસાડ આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકીના સામરાજ્‍યનું સરનામું : કચેરીમાં પારાવાર ગંદકી ચોમેર પથરાયેલી છે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ પરિવહન અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે શાળા-કોલેજની પરિવહન સેવા અંગે જાગૃતિ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસ ન.પા. સભ્યઍ શહેરની વિવિધ સમસ્યા અંગે કલેક્ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ પારનેરા ડુંગર સ્‍થિત રામેશ્વર મહાદેવના મંદિર રિપેરીંગ કામે આવતા મજુરે ચોરી કરી

vartmanpravah

Leave a Comment