October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા પાસે માલગાડી સામે અજાણ્‍યા યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી પાસે આવેલ બલીઠા ગામેથી પસાર થતી રેલવે ટ્રેક ઉપર મંગળવારે સાંજના સુમારે કોઈ અગમ્‍ય કારણોસર અજાણ્‍યા યુવાને ટ્રેન સામે પડતુ મુકી આપઘાત કર્યો હતો.
બલીઠા રેલવે પાટા ઉપર સપાર થઈ રહેલ માલગાડી સામે ગતરોજ સાંજના અજાણ્‍યા યુવાને પડતુ મુકી આપઘાત કરી લેતા લોકો ભેગા થઈ ગયા હતા. બીજી તરફ માલગાડીના ડ્રાઈવરે વાપી સ્‍ટેશન માસ્‍ટરને મેમો આપી જાણ કરી હતી. સ્‍ટેશન માસ્‍ટરે જી.આર.પી.ને જાણ કરતા જી.આર.પી.એ વાપી ટાઉન પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબજો મેળવીને પી.એમ. માટે મોકલી આપી અજાણ્‍યા યુવાનની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વલસાડની સરકારી ઈજનેરીકોલેજના વિદ્યાર્થીઓનું મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે થયું સન્‍માન

vartmanpravah

દાનહ જિલ્લા ન્‍યાયાલયનો ચુકાદો ખાનવેલના રુદાના ગામના બળાત્‍કારના આરોપીને 12વર્ષની કેદ અને રૂા.15 હજારનો દંડ

vartmanpravah

પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભો જાહેર કરવા માટેના પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે થાલા હાઈવે પરથી ટેમ્પામાં સુરત લઈ જવાતો દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

તિથલ દરિયા કિનારે ફરવા આવેલા સહેલાણીઓ ઉપર ટેમ્‍પો ચઢાવવાની હરકત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર જાણીતા વોલીબોલ ખેલાડી રાહુલ કાલીયાવાડનું વિચિત્ર રોડ અકસ્‍માતમાં કરુણ મોત

vartmanpravah

Leave a Comment