September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: ટૂંક જ સમયમાં ગણેશ મહોત્‍સવ આવી રહ્યો છે. આ ગણેશ મહોત્‍સવ દરમ્‍યાન અનેક મંડળો અવનવા ડેકોરેશન કરી ગણેશજીના દર્શનની સાથે મનોરંજન પણ પૂરું પાડતા હોય છે.
ભારત ભરમાં ચારધામની યાત્રા સૌથી કઠિન માનવામાં આવે છે. જેમાં કેદારનાથના દર્શન નસીબદારો જ કરી શકે છે.
છેલ્લા કેટલાય વર્ષોથી ગણેશ સ્‍થાપના કરતા જૂની મામલતદાર સ્‍થિત બ્રહ્મદેવ મંડળના યુવાનો શ્રી કેદારનાથજીનો ફોટો જોઈ જેઓ કેદારનાથ જઈ શકતા નથી તેઓને અહીં જ કેદારનાથના દર્શન કરાવવાના શુભ આશ્રયથી પારડી જૂની મામલતદાર સ્‍થિત બ્રહ્મદેવ મંડળ ખાતે આબેહૂબ કેદારનાથજીનું મંદિર બનાવી ગણેશ મહોત્‍સવ દરમ્‍યાન અહીં જ સૌ ભક્‍તોને કેદારનાથજીના દર્શન કરાવશે.

Related posts

મોદી સરકારે આપણી આવનારી પેઢીનું પણ સલામત કરેલું ભવિષ્‍યઃ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે દૂધની અને કૌંચા પંચાયતથી લોકોની વચ્‍ચે જઈ આભાર માનવાની કરેલી શરૂઆત

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

એસ.પી. અનુજ કુમારના માર્ગદર્શન અને સલાહ-સૂચન મુજબ દીવ પોલીસે રૂ.18,225/ની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ અને એક મીની ફાઇબર ફિશિંગ બોટ સાથે ત્રણ વ્‍યક્‍તિઓની કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસ અયપ્‍પા મંદિરમાં મંડલ પૂજા મહોત્‍સવની થયેલી પૂર્ણાહૂતી

vartmanpravah

વલસાડમાં વધુ એક જર્જરીત એપાર્ટમેન્‍ટની બાલ્‍કની તૂટી પડી : નીચે દુકાનના પતરા અને બાઈક દબાયા

vartmanpravah

Leave a Comment