October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાત

ઓલપાડના ગામનાં નવયુવાનો નર્મદા પૂરગ્રસ્‍ત લોકોની વહારે દોડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ, તા.24 : નર્મદા નદીનાં પૂરની વિકટ પરિસ્‍થિતિમાં ભરૂચ તથા અંકલેશ્વરમાં વ્‍યાપક નુકસાન થયેલ છે ત્‍યારે નર્મદા પૂરમાં સૌથી વધુ પ્રભાવિત અંકલેશ્વર તાલુકાનાં જૂના બોરભાઠા બેટ અને નવા બોરભાઠા બેટ ગામમાં સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સેલુત ગામનાં સેવાભાવી યુવાનોએ રેલ રાહતની લગભગ 300 જેટલી અનાજ કરિયાણું ઉપરાંત ઘરવખરીની કીટનું પૂરગ્રસ્‍ત લોકોનાં ઘરે ઘરે જઈ વિતરણ કરી માનવતા મહેંકાવી હતી.

Related posts

ગૌ સેવા સમિતિ પારડી દ્વારા મહારાષ્‍ટ્રમાં વીરગતિ પામેલ ગૌરક્ષકને શ્રદ્ધાંજલિ તથા વિરાંજલી અપાઈ

vartmanpravah

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બદલી થતાં દીવ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારીને ભાવભીની વિદાય અપાઈ

vartmanpravah

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ ઝૂનોટીક દિવસ’ મનાવાયો

vartmanpravah

પારડી હાઈવે બ્રિજ પર ટ્રકની બ્રેક ફેઈલ થઈ રેલિંગમાં અથડાતા મોટો અકસ્‍માત થતાં બચ્‍યો

vartmanpravah

વલસાડ પારનેરા પારડી ગામે મોબાઈલ ટાવરના વિરોધ માટે લોકોએ મહિલા સરપંચનો ઘેરાવ કર્યો

vartmanpravah

Leave a Comment