October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણમાં 69મા વન્‍યજીવ સપ્તાહની ઉત્‍સાહભેર થઈ રહેલી ઉજવણીઃ વૃક્ષારોપણ અને જમ્‍પોર બીચની સ્‍વચ્‍છતા પણ કરાઈ: આજે શાળાના વિદ્યાર્થીઓની રેલી અને વન ભોજનનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વન વિભાગ દ્વારા ‘69મા વન્‍યજીવ સપ્તાહ’ની ઉજવણી દમણના વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
‘વન્‍ય જીવ સપ્તાહ’ના પ્રથમ દિવસ 2 ઓક્‍ટોબરના રોજ દમણના ઉપ વન સંરક્ષક શ્રી રાજ તિલકની ઉપસ્‍થિતિમાં ઈકો પાર્ક દેવકા ખાતે વન વિભાગના સ્‍ટાફ અને નેશનલ ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ડિઝાઈનિંગના વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બીજા દિવસે જમ્‍પોર બીચની સાફ-સફાઈ દમણ અને સેલવાસના સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.
આવતી કાલે શાળાના વિદ્યાર્થીઓની રેલી અને વન ભોજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

Related posts

આંટિયાવાડના નવનિયુક્‍ત સરપંચ ઉર્વશીબેન પટેલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર 30 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

દાનહના અથાલની માર્બલ કંપનીમાં કામ કરતી વખતે ક્રેઈનનો હુક તૂટતા દબાઈ જતા કામદારનું મોત

vartmanpravah

કપરાડા તાલુકાના બારપૂડા ગામે બિરસા મુંડાની જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાહના સામરવરણીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસન ઊર્જા મંત્રાલયના આદેશનું પાલન કરશે : ટોરેન્‍ટ પાવરને ન્‍બ્‍ત્‍ સોંપવાની તૈયારી

vartmanpravah

Leave a Comment