January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત લવાછા પીએચસી કેન્‍દ્રમાં 40 જરૂરીયાતમંદ ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા આખા દેશમાં ‘‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત આજરોજ મુસ્‍કાન ફેમિલી અને સન ફાર્માસ્‍યુટિકલ લિ.ના સહિયારા પ્રયાસ દ્વારા વલસાડના જિલ્લાના લવાછા પીએચસી કેન્‍દ્ર ખાતે 40 જરૂરીયાતમંદ ટીબી દર્દીઓને પોષ્ટીક આહાર કીટ તથાપ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્‍યું. આ વિતરણ કાર્યક્રમમાં સન ફાર્માના અધિકારીઓ, મુસ્‍કાન ફેમિલીના રીમાબેન શ્રીમતી કાલાણીજી, સામાજિક કાર્યકર શ્રી સુધીરભાઈ સાવલીયા, કિશોરીબેન, ડો.યશભાઈ, હેમંત પટેલ તથા પેરામેડિકલ સ્‍ટાફ જોડાયા હતા.

Related posts

વાપી સલવાવ ગુરુકુળમાં સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બિન્‍દ્રાબિનના માનીપાડામાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપને ભવ્‍ય જીત મળતાં દીવ જિલ્લામાં પણ ભાજપાએ મનાવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

વાપી ચાણોદ કોલોની મહાકાળી મંદિરે વસંત પંચમીએ સરસ્‍વતી પૂજાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં રાત્રે ઘરેથી કાર લઈ હાઈવે ઉપર મિત્રો સાથે ચા પીવા નિકળેલ યુવાનને મોત ભેટી ગયું

vartmanpravah

ઘોઘલાની સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment