Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ કોલેજમાં ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: સેલવાસના ડોકમરડી ખાતે ડો.એપીજે અબ્‍દુલ કલામ કોલેજમાં ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત એનએસએસ ટીમના સહયોગ દ્વારા અમૃત કળશ યાત્રા વૃક્ષારોપણ અને પંચપ્રણ શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કોલેજના પ્રિન્‍સિપાલ શ્રી ભગવાન ઝાની અધ્‍યક્ષતામાં એનએસએસ દ્વારા અમૃત કળશયાત્રા કોલેજ પરિસરમાં કાઢવામાં આવી હતી. ત્‍યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું અને બાદમાં પંચપ્રણ શપથ લેવડાવવામાં આવ્‍યા હતા.

Related posts

વલસાડ તાલુકા કક્ષાનો કલા ઉત્‍સવ ઉજવાયો, 119 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

vartmanpravah

વલસાડ કાંજણ રણછોડ પાસેની વાંકી નદીમાં બાઈક સવાર માતા-પૂત્ર તણાયા : પૂત્રને ઉગારી લેવાયો

vartmanpravah

વાપીમાં સોશિયલ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે ચકલી ઘર અને બાઉલનું વિતરણ કરાયું

vartmanpravah

ભિલાડ નજીકના ઝરોલીમાં ત્રાટકેલા ચાર લૂંટારૂ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા સ્‍વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

વાપીમાં ગરબા ક્‍વીન ફાલ્‍ગુની પાઠકે પ્રિ-નવરાત્રીમાં ધૂમ મચાવી

vartmanpravah

Leave a Comment