(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: સેલવાસની હવેલી ઈન્સ્ટિટયૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચમાં આઈકયુએસીના સહયોગ દ્વારા નવરાત્રી સેલિબ્રેશન અને પરિચય-2023 ફ્રેશર મીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ મુખ્ય અતિથિ લાયન્સ કલબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણ અને કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા આરતી કરી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈન્સ્ટિટયૂટના ચેરમેન પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓ દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા. આ અવસરે ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણ, વાઈસ ચેરમેન શ્રી અનંતરાવ નિકમ, પ્રિન્સિપાલ, પ્રોફેસર, લાયન્સ સ્કૂલનાપ્રિન્સિપાલ નિરાલી પારેખ સહિત સ્ટાફ વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/10/IMG-20231014-WA0025-960x466.jpg)
Next Post