Vartman Pravah
Breaking Newsદમણ

નવનિર્મિત વરકુંડ ગ્રામ પંચાયતના મકાનને નિહાળી પ્રશાસકશ્રીએ પ્રગટ કરેલી પ્રસન્નતા: પંચાયતના અંદર લાઈબ્રેરી સહિતની વ્‍યવસ્‍થાથી પણ પ્રભાવિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે નવનિર્મિત ગ્રામ પંચાયત વરકુંડને નિહાળી ખુબ જ ખુશ થયા હતા. નવનિર્મિત વરકુંડ પંચાયત ઘરની વ્‍યવસ્‍થા તથા લાઈબ્રેરીથી પણ ખુબ જ પ્રભાવિત થયા હતા.
પ્રશાસકશ્રીની મુલાકાત દરમિયાન વરકુંડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કિરીટભાઈ મીટના, વરકુંડ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી સદાનંદ મીટના તથા સોમનાથ બી-ના જિ.પં. સભ્‍ય શ્રીમતી વર્ષિકાબેન પટેલ, આટિયાવાડ જિ.પં.ના સભ્‍ય અને વરકુંડ પંચાયતનાનિવાસી શ્રીમતી સુનિતાબેન હળપતિ સહિત ગ્રામ પંચાયતના સભ્‍યો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીની આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં 2024-25ની પ્રવેશ પ્રક્રિયા શરૂ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા માછીમારો અને બોટને છોડાવવા વિદેશ મંત્રી એસ.જયશંકરને કરેલીરજૂઆત

vartmanpravah

વાપી સુલપડ વિસ્‍તારમાં છેલ્લા 10 થી 15 દિવસથી પાણીનો કકળાટ

vartmanpravah

વાપી જકાતનાકા-ફાટક રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરપાસ બનશે : કામગીરી માટે રોડ વન-વે થશે

vartmanpravah

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

vartmanpravah

મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સબકી યોજના સબકા વિકાસ જીપીડીપી પ્‍લાનને મળેલી મંજુરી

vartmanpravah

Leave a Comment