January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કચીગામ ખાતે નિર્માણાધિન સ્‍કૂલનું કરેલું નિરીક્ષણ: દમણની સુંદરતામાં ઔર વધારા સાથે બામણપૂજા ખાતે નિર્માણ પામનારા નવા ગેટની પ્રતિકૃતિનું કરેલું અવલોકન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શુક્રવારથી શરૂ કરેલા વિકાસકામોના નિરીક્ષણનો દૌર આજે પણ ચાલુ જ રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પ્રશાસકશ્રીએ આજે નાની દમણના કચીગામ ખાતે નિર્માણાધિન સ્‍કૂલનું નિરીક્ષણ કર્યું હતું અને દમણની સુંદરતામાં ઔર વધારાના હેતુથી બામણપૂજા ખાતે નિર્માણ પામનારા ગેટની પ્રતિકૃતિ નિહાળી અવલોન કર્યું હતું. દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલેસંબંધિત વિભાગના અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને કામોને સમયમર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરવા તાકિદ કરી હતી.

Related posts

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે તહેવારોમાં ભક્‍તોની ભીડ ઉમટી

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ભર શિયાળે ચોમાસુ બેઠયું : ઠેર ઠેર કમોસમી વરસાદ : એન.ડી.આર.એફ.ની ટીમ સ્‍ટેન્‍ડબાય

vartmanpravah

તા.૨૨મીએ વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક મળશે

vartmanpravah

દમણ પોલીકેબ કંપની દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસની કરાયેલી આનંદ-ઉત્‍સાહથી ઉજવણી

vartmanpravah

સૌથી નાની વયે સરપંચ બનવાના ધરમપુરના ઈતિહાસના પાને નામ નોંધાવતી પ્રવિણાબેન

vartmanpravah

દાનહના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સરકારની યોજના અંતર્ગત એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાંથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં લોકોને અનાજનું વિતરણ કરવામા આવે તે સંદર્ભે જાણકારી અપાઈ

vartmanpravah

Leave a Comment