Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના દરિયામાં નેવીના જહાજનું આગમન થતા લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17: અંદાજિત છેલ્લા ત્રણ-ચાર દિવસથી દીવના જાલંધર દરિયાઈ કિનારાની પટ્ટી ઉપર એક નેવી જહાજ ફરી રહ્યુ છે, ત્‍યારે દીવના લોકો માટે અનેક તર્કવિતર્કો સર્જાયા છે, પરંતુ આ જહાજની માહિતી પોર્ટ ઓફિસર સુકર આંજણી પાસે લેતા તેમણે જણાવ્‍યું હતું કે, આ જહાજ નેવીનું જહાજ છે, જે મુંબઈથી થોડા દિવસો પહેલા પણ આવ્‍યું છે, અને હાલ હજુ દીવમાં ફરી રહ્યુ છે.
પોર્ટ ઓફિસર સુકર આંજણીના જણાવ્‍યા મુજબ તે ટાઈડ સર્વે માટે દીવ પહોંચ્‍યું છે અને તે દીવ ખાતે બે ત્રણ દિવસ દરમિયાન દરિયામાં આવતી ભરતી ઓટ તથા હાલ દરિયામાં થતા ફેરફારો વગેરે અંગે નિરિક્ષણ કરશે, અને રિપોર્ટ તૈયાર કરી હાઈ ઓથોરિટીને સોંપવામાંઆવશે.

Related posts

પેશવાએ પોર્ટુગીઝોને નગર હવેલી સરંજામ તરીકે આપી હોવાથી પોર્ટુગીઝોને દમણમાંથી દાદરા સિલવાસા જવું હોય તો પણ પેશવાની પરવાનગી લેવી પડતી

vartmanpravah

વૈશાલી હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાના વધુ ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરતી પારડી કોર્ટ

vartmanpravah

ચેકીંગમાં ગયેલ વીજ કર્મચારીઓ પર ચાકુથી હુમલો કરનારા ત્રણને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસથી મિત્રોસાથે ફરવા નીકળેલ તરૂણ ગુમ

vartmanpravah

નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું કરાયું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

Leave a Comment