January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: વર્ષો પહેલા ઈરાનથી આપણા હિન્‍દુસ્‍તાનમાં આવી વસેલા પારસી સમુદાયના મહાન ધર્મગુરુ વડા ખુરશેદ કેકોબાદ દસ્‍તુરજીને રામ જન્‍મભૂમિ અયોધ્‍યામાં ભગવાન શ્રી રામજીની પ્રાણપ્રતિષ્ઠામાં ઉપસ્‍થિત રહેવા આજે આમંત્રણ આપતા વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના પદાધિકારીઓ શ્રી રાજેશભાઈ રાણાજી, શ્રી અજયભાઈ વ્‍યાસજી, શ્રી જિનેશભાઈ નહારજી, શ્રી ભરતભાઈ સોનીજી સાથે વલસાડ જિલ્લા અધ્‍યક્ષશ્રી પિયુષભાઈ શાહ, જિલ્લા ગૌરક્ષા અધ્‍યક્ષશ્રી અંકિતભાઈ શાહે ઉપસ્‍થિત રહી એઓના આશિર્વાદ મેળવવી ધન્‍યતા અનુભવી હતી.

Related posts

નવસારી જિલ્લા ટુરિસ્‍ટ વ્‍હિકલ ઓનર વેલફેર એસોસિએશનની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

આજે દાનહ અને દમણ-દીવની ફૂટબોલ ટીમ નેશનલ ચેમ્‍પિયનશીપની સંતોષ ટ્રોફીની મેચ રમવા જયપુર જવા પ્રસ્‍થાન કરશે

vartmanpravah

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તીના બોટનિકલ ગાર્ડન ખાતે ખેડૂત આઉટરીચ કાર્યક્રમનું કરેલું ઉદ્દઘાટન

vartmanpravah

ભારત સરકારના ગૃહ સચિવ ગોવિંદ મોહને દમણની મુલાકાત લઈ વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

રખોલીથી અસ્‍થિર મગજનો યુવાન ગુમ

vartmanpravah

Leave a Comment