October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ઉચ્‍ચ પ્રાથમિક શાળાની ધોરણ-7ની વિદ્યાર્થીની પરી ગીરીની સ્‍કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા આયોજીત કરાટે સ્‍પર્ધામાં પસંદગી

શાળા પરિવારે ઉજ્જવળ ભવિષ્‍યની કરેલી કામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના સ્‍પોર્ટ્‍સ વિભાગ દ્વારા આજે યુ.ટી. સ્‍તરની કરાટે સ્‍પર્ધા દાદરા નગર હવેલી ખાતે આયોજીત થઈ હતી. તેમાં દમણવાડા ઉચ્‍ચ પ્રાથમિક શાળાની ધોરણ 7ની વિદ્યાર્થીની કુ. પરી વિમલેશ ગીરી ભારત સરકારના ‘સ્‍કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા(એસ.જી.એફ.આઈ.)’ દ્વારા 15 થી 19 ડિસેમ્‍બર, 2023એ નવી દિલ્‍હીના છાત્રસાલ સ્‍ટેડિયમ ખાતે આયોજીત થનારી નેશનલ ચેમ્‍પિયનશીપમાં ભાગ લેવા માટે પસંદગી થઈ હતી.
કુ. પરી વિમલેશ ગીરીની સિદ્ધિ બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે કામના કરી હતી.

Related posts

ચીખલી-વાંસદા માર્ગ ઉપર માણેકપોર પાસે કારે મોટર સાયકલને અડફેટે લીધા બાદ મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જતા અફરાતફરી મચી

vartmanpravah

વાપીની આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝમાં મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો : 26મા રક્‍તદાન કેમ્‍પમાં 600 યુનિટ બમ્‍પર રક્‍તદાન થયું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

આજે નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે

vartmanpravah

દમણની રોયલ ડિસ્‍ટલરીમાં વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની વ્‍હારે આવતી જીવદયા ગ્રુપ પારડી

vartmanpravah

Leave a Comment