October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલમાં યુવતિ સાથે વિડીયો ફોન ઉપર વાત કરવાના મામલે પરિવારને બંધક બનાવી ધમકી આપતા 12 વિરૂધ્‍ધ ફરિયાદ

ભંગારના ગોડાઉનમાં પુરીને આરોપીઓએ ઘર સળગાવી દેવા સુધ્‍ધાની ધમકી આપી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડમાં એક યુવતિ સાથે વિડીયો કોલીંગ દ્વારા વાત કરતા યુવતિના સગા સબંધીઓએ પરિવારને ભંગારના ગોડાઉનમાં બંધક બનાવી ઘર સળગાવી નાખવા સુધીની ધમકી આપતા પોલીસમાં 12 સામે રાયોટીંગનો ગુનો નોંધાયો છે.
અતુલ વિસ્‍તારમાં એક મુસ્‍લિમ યુવતિ ઉપર કોઈ યુવકે વિડીયો કોલીંગથી દોઢ મહિના અગાઉ વાત કરી હતી. આ મામલે યુવતિના સગા સબંધીઓ યુવકના પરિવારને એક ભંગારના ગોડાઉનમાં પુરીને ધમકી આપી હતી. ઘર પણ સળગાવી દઈશું તેવી મળેલી ધમકી બાદ પરિવારે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે 12 જેટલા ઈસમો વિરૂધ્‍ધ રાયોટીંગનોગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

આગામી સમયે તમને દિલ આકારની કેરી મળે તો નવાઈ ન પામતા : ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે દિલ આકારની કેરી પકવી

vartmanpravah

દ્રૌપદી મુર્મુને દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાના નિર્ણયને દમણ જિ.પં. દ્વારા આવકારવામાં આવ્યો

vartmanpravah

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સિમલાથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે : દમણમાં પણ યોજાશે સમાંતર કાર્યક્રમ

vartmanpravah

116 યુનિટ રક્‍તદાન દ્વારા કરાયેલી નવા વર્ષની ઉજવણી

vartmanpravah

વાપી ફાટક ઉપર જયપુર બાન્દ્રા ટ્રેન રાતે થોભી ગઈ, ટ્રેનનું ચેકિંગ કરાયું : મુસાફરોમાં અજુગતુ થયાનો ભય ફેલાયો

vartmanpravah

બલવાડા હાઈવે ઓવરબ્રિજ પાસે રીફલેક્‍ટર અને અંધકારના પગલે એક જ અઠવાડિયામાં બીજો અકસ્‍માત

vartmanpravah

Leave a Comment