October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ગુરુકુળના કપિલ સ્‍વામીને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં મળેલું આમંત્રણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: અગામી 22 ડિસેમ્‍બરના ઐતિહાસિક શુભ દિને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના નવનિર્માણ પામેલ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ઉજવવા દેશ આખો થનગનાટ અનુભવી રહ્યો છે. ભારતભરનાઅગ્રણીઓને નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે તે અનુક્રમે વાપી, સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂ. કપિલ સ્‍વામીજીને પણ સત્તાવાર ભાવભર્યું આમંત્રણ મળ્‍યું છે. આ ઉપરાંત વાપીમાં હવેલીવાળા સ્‍વામીજીને પણ આમંત્રણ મળ્‍યું છે. વલસાડ જિલ્લામાંથી 4 લોકોને આમંત્રણ મળ્‍યું છે.

Related posts

દમણ પોલીસે બંધ ઘરમાં ચોરીના ગુનામાં 03 આરોપીઓને વાપી રેલવે સ્‍ટેશનેથી ઝડપી પાડયા

vartmanpravah

વાપી ડાભેલ ચેકપોસ્‍ટ પરથી પોલીસે રોહિત રમેશ ગુપ્તા અને શિવમ રાયસાહેબ તિવારી નામના બે ઈસમોને દારૂના જથ્‍થા સાથે ઝડપી પાડ્‍યા હતા.

vartmanpravah

પારડીથી 12.99 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપતી એલસીબી

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્નોત્‍સુકોનો પરિચય મેળો યોજાશે

vartmanpravah

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

Leave a Comment