December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાત

વાપી વીઆઈએ નજીક ઈલેક્‍ટ્રીકની દુકાનમાં આગ લાગી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી સેલવાસ રોડ જીઆઈડીસી વી.આઈ.એ. નજીક આવેલ ઈન્‍ડસ્‍ટ્રીયલ ગાળામાં કાર્યરત એક ઈલેક્‍ટ્રીક દુકાનમાં રવિવારે સવારે 10 વાગ્‍યાના સુમારે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
સેલવાસ રોડ ભિલાડવાળા બેંકની સામે આવેલઈન્‍ડસ્‍ટ્રીયલ કોમ્‍પ્‍લેક્ષમાં કાર્યરત વશી ઈલેક્‍ટ્રીકલ નામની દુકાનમાં સવારે 10 વાગ્‍યાના સુમારે અચાનક દુકાનમાંથી ધુવાડાના ગોટા દેખાતા લોકો દોડી આવ્‍યા હતા. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે જહેમત કરી આગ પર કાબુ કરી લીધો હતો. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળ્‍યું છે.

Related posts

સંઘપ્રદેશના માછીમારો માટે આનંદના સમાચારઃ હાઈસ્‍પીડ ડીઝલના વેચાણ ઉપર લાગતા 13.5 ટકા વેટને માફ કરવાના ઐતિહાસિક નિર્ણયની કેન્‍દ્રિય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલી જાહેરાત

vartmanpravah

વલસાડ ગરબામાં યુવક ઉપર ચાકૂથી હુમલો થતાં ભાગદોડ મચી ગઈ

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં પ્રસુતિમાં મહિલાનું મોત નિપજતા પરિવારનો હંગામો

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

નેશનલ લોક અદાલતના દિવસે પારડી કોર્ટ ખાતે થયું લોક અદાલતનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

Leave a Comment